અમારા માતા-પિતાના આશીર્વાદથી અમે બધા દર્દીઓની જીંદગીમાં સુખદ પરિવર્તન લાવી શકીએ અને "Transforming lives" ઉક્તિને સાર્થક કરીએ તે જ અમારો ધ્યેય...
- સમગ્ર સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અને એકમાત્ર હાઈ એનર્જી રેડિયેશન થેરાપી મશીન (Elekta infinity) ની તથા અન્ય અતિઆધુનિક સાધનોની ઉપલબ્ધી - જેથી કેન્સરની શ્રેષ્ઠ સારવાર થઈ શકે.
- કેન્સર તથા અન્ય સુપરસ્પેશિયાલિસ્ટ ડોકટરોની સેવાઓ વ્યાજબી દરે ઉપલબ્ધ કરાવવી.
- હોસ્પિટલનો વર્કફ્લો NABH મુજબ ડિઝાઇન કરવો, જેથી શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શકાય.
- ધર આંગણે જ કેન્સર તથા સુપરસ્પેશ્યલિટીનું "Center Of Excellence" ગણે બનાવવું, જેથી મુંબઈ, દિલ્હી જેવી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.